જીલ્લા વિષે

ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિભાગના સાત જિલ્લાઓ છે તે પૈકી રાજકોટ જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રની મઘ્‍યમાં આવેલો છે તે ર૦.પ૮ ઉત્તર અક્ષાંશથી ર૩.૦૮ ઉત્તર અક્ષાંશ વચ્ચે તેમજ ૭૦.ર૦ પૂર્વે રેખાંશથી ૭૧.૪૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. દ્ગિકલ્પ સૌરાષ્ટ્રની બરોબર મઘ્‍યમાં આવેલ આ જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત, પૂર્વમાં સુરેન્દ્ગનગર અને ભાવનગર જિલ્લાઓ, દક્ષિણે જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ અને પશ્ચિમે જામનગર જિલ્લાઓ આવેલ છે...

વધારે...
ઈ-ગ્રામ કેન્દ્રો માટે નવું ઈ-ગ્રામ પોર્ટલ આગામી દિવસોમાં શરૂ થશે જોવા માટે અહી કલીક કરો
  • તાલુકાઓ- ૧૧
  • ગ્રામ પંચાયત- ૫૯૨
  • સાક્ષરતા- ૭૨.૫૯%
  • ગ્રામ્ય વિસ્તાર- ૧૧ર૦૩ ચો.કી.મી.
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૨,૪૬,૮૨૪

બી.પી.એલ. માટે

બાળકો માટે

મહિલાઓ માટે

અન્ય ઉપયોગી માહિતી

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688746