ગતિશીલ ગુજરાત

વર્ષ ૨૦૧૪- ૧૫ માં ગતિશીલ ગુજરાત: લક્ષ્ય ૧૦૦ દિવસપ્રોગ્રામ અન્વયે રાજકોટ જીલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ માં ઓછા તથા અતિ ઓછા વજન વાળા કુલ ૧૩,૨૯૫ બાળકો ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. તેમજ જસદણ તથા ગોંડલ સી.એમ.તી.સી. માં કુલ ૬૨ બાળકો ને સારવાર આપવામાં આવી છે. તેમજ ૧૧ થી ૧૮ વર્ષ ની શાળા એ જતી તથા શાળાએ ન જતી કુલ૩૭,૦૦૮ કિશોરીઓને લોહતત્વ(IFA) ની ગોળીઓ આપવામાં આવી છે.

ગતિશીલ ગુજરાત: લક્ષ્ય ૧૦૦ દિવસ

આ કાર્યક્રમ હેઠળ, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નું આયોજન કરી,

આ.વા.કે. ની સ્વચ્છતા,

બાળ દિન,

વાત્સલ્ય દિવસ,

કિશોરીઓને આરોગ્ય ની પોષણ શિક્ષણ,

આર.બી. એસ. કે. ના દોકતરો દ્વારા આરોગ્ય તપાસ.

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682299