મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાઓડિટ

ઓડિટ

ગુજરાત પંચાયત ઓડીટ અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૬૬ અન્‍વયે જિલ્‍લા પંચાયતનુ ઓડીટ


ગુજરાત પંચાયત ઓડીટ અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૬૬ અન્‍વયે જિલ્‍લા પંચાયતનુ ઓડીટ જિલ્‍લા સહાયક નિરીક્ષકશ્રી,સ્‍થાનિક ભંડોળ હિસાબ ની કચેરી મારફત કરી અન્‍વેષણ અહેવાલ રજુ કરવામાં આવે છે. જિલ્‍લા પંચાયત રાજકોટનુ સને ૨૦૧૦-૧૧ સુધીના તા. ૩૧-૦૮-૨૦૧૪ અંતિત જિલ્‍લા પંચાયતના ૨૪૨૬ ઓડીટ પારા નિકાલ કરવાના બાકી રહે છે. જે ફકરાઓના જવાબો સંબંધિત શાખા કક્ષાએ કરવામાં આવે છે.

એ.જી. ઓડીટ પારા

જિલ્‍લા પંચાયત રાજકોટ ના એ.જી. ઓડીટ પારા સને ૧૯૯૨-૯૩ થી ૨૦૦૯-૧૦ સુધીમાં થયેલ ઓડીટ પૈકી તા. ૩૧-૦૮-૨૦૧૪ અંતિત કુલ પારા ૧૯૯ નિકાલ કરવાના બાકી છે. જેના જવાબો સંબંધિત શાખા કક્ષાએ કરવામાં આવે છે.

પી.આર.સી. પારા

જિલ્‍લા પંચાયત રાજકોટના પી.આર.સી. પારા સને ૧૯૯૪-૯૫ થી ૨૦૧૦-૧૧ સુધી ના કુલ ૨૦૪ પારા છે. જે પૈકી શશાખા કક્ષાએથી જવાબ સંબંધિત કાર્યવાહી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713780