બાંધકામ ની વિગત

વર્ષ ૨૦૧૧-૧૨ તથા ૨૦૧૨-૧૩ ના કુલ ૪૩૯ નવા મકાન (નંદઘર) બનાવાનું સરકાર તરફ થી આયોજન કરવામાં આવેલ જેમાં,૩૦૪ મકાન બનાવવામાં આવેલ છે અને ૮૫ મકાનોનું બાંધકામ પ્રક્રિયા ચાલુ છે.અને, ૧૫૭૨.૧૨ લાખ રૂ. નો ખર્ચ કરવામાં આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688422