મુખપૃષ્ઠધિરાણ સહકારી માળખુ અને ખેતી મંડળી

ધિરાણ સહકારી માળખુ અને ખેતી મંડળી


રાજયનું ધિરાણ માળખુ ત્રિસ્‍તરીય ધોરણે ગોઠવાયેલ છે. ના બાર્ડ દ્વારા રાજય સહકારી બેંક મારફત મધ્‍યસ્‍થ જિલ્‍લા સહકારી બેંકની સંયોજિત ખેતીસેવા મંડળીઓના સભાસદ એવા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા ખેડૂત ખાતેદારોને શાહુકારોની ચુંગાલમાંથી બચવા તેઓએ ધારણ કરેલ જમીનની સામે ૭ ટકાના વ્‍યાજના દરે મંજુર થયેલ રોકડશાખ અનુસાર ખેતીના પાકોના વાવેતર કરવા બિયારણ, ખેત ઓજારો, રાસાયણિક ખાતર તેમજ દવાઓ ખરીદવા માટે અનુકુળતા અનુસાર ધિરાણ ઉપાડ કરવા તેમજ ગમે ત્‍યારે ધિરાણ પરત ભરપાઇ કરવા કિસાન ક્રેડીટ કાર્ડની યોજના અમલમાં છે. આ યોજના સાથે સાથે ખેડૂતોને તેમના નિષ્‍ફળ ખેતીના પાકોના વળતર માટે વીમાનું સુરક્ષા કવચ પણ પુરુ પાડવામાં આવે છે. સદરહું ધિરાણ અંગેની જિલ્‍લાના અદ્યતન આંકડાઓ નીચે દર્શાવ્‍યાનુસારના છે.

(૧)જિલ્‍લાના કુલ ખેડૂત ખાતેદાર૩.૨પ લાખ
(૨) મંડળી સાથે જોડાયેલ ખેડૂત ખાતેદાર૨.૪૨ લાખ
(૩)ઇસ્‍યુ કરેલ કે.સી.સી. ની સંખ્‍યા૨.૦૮ લાખ
(૪)ઓપરેટ થયેલ કે.સી.સી.ની સંખ્‍યા૧.૭૮ લાખ
(પ)કે.સી.સી. મારફત ધિરાણની રકમઃ૮.૩૩ લાખ

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710613