iKisan એક નવીન સોપાન

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા iKisan પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

iKisan અંતર્ગત મુખ્ય સેવાઓ

  • ખાતર અધિકાર પત્ર
  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  • ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી
  • અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ
  • હવામાનની વિગતો
  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
  • ખેતીની જમીન ખાતાની વિગતો

iKisan એક નવીન સોપાઉપર મુકવા માં આવેલી યોજનાકીય ગાઇડલાઇન

અનું નંબરઘટકનું નામસહાયનું ધોરણરિમાર્ક્સઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)
1કરબ(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
2ઓટોમેટીક ઓરણી(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ઓટોમેટીક ઓરણી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
3હળ(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.)AGR-2,3,4,6)5
4કલ્ટીવેટર દાંતી(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)કલ્ટીવેટર દાંતી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
5પેડી પડલર ધાવલ માટેનું સાધન(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)પેડી પડલર ધાવલ માટેનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4)5
6સીડ કમ ફેર્ટીલાઇઝર ડ્રીલ વાવણીયો(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)સીડ કમ ફેર્ટીલાઇઝર ડ્રીલ વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
7વિનોઇંગ ફેન(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(AGR-3,4)વિનોઇંગ ફેન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
8ડીકેટીકેટર ફોલવાનું મશીન(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ડીકેટીકેટર ફોલવાનું મશીન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
9ડીસ્ક પ્લાઉ(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)ડીસ્ક પ્લાઉ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
10પોસ્ટ હોલ ડીગર(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)પોસ્ટ હોલ ડીગર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
11ડીસ્ક હેરો(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)ડીસ્ક હેરો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
12બંડ ફોર્મર(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4)ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)બંડ ફોર્મર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)5
13પોટેટો ડીગર બટાટા કાઢવાનું સાધન(અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3) (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(AGR-3)પોટેટો ડીગર બટાટા કાઢવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે(AGR 2,3)5
14કોનો/રાઇસ વીડર ડાંગરમાં નિંદણ દુર કરવાનું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૬૦૦/-બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (NFSM-RICE)કોનો/રાઇસ વીડર ડાંગરમાં નિંદણ દુર કરવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (NFSM-RICE)5
15ટ્રેકટર ૪૦ હો. પા. સુધીરૂ.૪૫૦૦૦ ની મર્યાદા મ(AGR-50)ટ્રેકટર ૪૦ હો. પા. સુધી10
16ટ્રેકટર ૪૧ થી ૬૦ હો. પા. સુધી
ટ્રેકટર ૪૧ થી ૬૦ હો. પા. સુધી0
17રોટાવેટરકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (NFSM-PULSE, WHEAT,RICE)રોટાવેટર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (NFSM-PULSE, WHEAT,RICE)10
18તાડપત્રીતાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ (AGR-2,3,4)ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4)7
19પાવર ટીલર્રૂ.૪૫૦૦૦/- અથવા કુલ કિંમતના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે
5
1સેન્દ્રીય ખાતર(અ) અન્ય માટે: પ્રતિ ટન ખરીદ કિંમતનાં ૫૦% અથવા રૂ.૨૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (બ) અનુસુચિત જાતિ માટે: દિવેલી ખોળ: પ્રતિ ટન ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૩૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (ક) અનુસુચિત જન જાતિ માટે: પ્રતિ ટન ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૩૦૦૦ બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે.દિવેલી ખોળ / સેન્દ્રીય ખાતર: (અ) અન્ય માટે: દિવેલી ખોળ: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે. (બ) અનુસુચિત જાતિ માટે: દિવેલી ખોળ: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે (ક) અનુસુચિત જન જાતિ માટે: સેન્દ્રીય ખાતર: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.1
2સુક્ષ્મ તત્વો(અ) અન્ય માટે: ખર્ચનાં ૫૦% અથવા રૂ.૫૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (બ) અનુસુચિત જાતિ માટે: ખર્ચના ૭૫ % અથવા રૂ. ૭૫૦/- ની મર્યાદામાં/પ્રતિ હેકટર. બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે. (ક) અનુસુચિત જન જાતિ માટે: ખર્ચના ૭૫ % અથવા રૂ. ૭૫૦/- ની મર્યાદામાં/પ્રતિ હેકટર. ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે. (ડ) એજીઆર ૬: કિમ્મત ના ૫૦% વધુમા વધુ રુ.૫૦૦/- ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (ઇ) એન.એફ.એસ.એમ: કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટરસુક્ષ્મ તત્વો: (અ) અન્ય માટે: સરકાર માન્ય ગ્રેડના ગૌણ તથા સુક્ષ્મ તત્વો.-GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે. (બ) અનુસુચિત જાતિ માટે: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે. (ક) અનુસુચિત જન જાતિ માટે: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે. (ડ) એજીઆર ૬: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે. (ઇ) એન.એફ.એસ.એમ: (કઠોળ, ઘાઉં , ચોખા માટે) GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.1
3જીપ્સમ(અ) એન.એફ.એસ.એમ.: (કઠોળ અને ઘઉં માટે): કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૭૫૦/-પ્રતિ કિવન્ટલ બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર (બ) એજીઆર ૬: ખરીદ કિંમત+ વાહતુક ખર્ચના ૫૦ % વધુમા વધુ રૂા ૭૫૦/હેક્ટર ,ખાતાદીઠ વધુમાં વધુ ૫ હેકટરજીપ્સમ (અ) એન.એફ.એસ.એમ.: (કઠોળ અને ઘઉં માટે) : GSFC ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે. (બ) એજીઆર ૬: GSFC એ તેના અધિકૃત વિકેતા મારફતે વિતરણ કરવાનું રહેશે.1
4પ્રવાહી જૈવીક ખાતર(અ) અન્ય માટે: લાગુ પડતુ નથી (બ) અનુસુચિત જાતિ માટે: લાગુ પડતુ નથી (ક) અનુસુચિત જન જાતિ માટે: પ્રવાહી જૈવિક ખાતરની ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૧૧૫/- પ્રતિ/લીટર ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે.પ્રવાહી જૈવીક ખાતર: (અ) અન્ય માટે: લાગુ પડતુ નથી (બ) અનુસુચિત જાતિ માટે: લાગુ પડતુ નથી (ક) અનુસુચિત જન જાતિ માટે: GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.1
5લીલો પડવાશ(અ) અન્ય માટે: (બ) અનુસુચિત જાતિ માટે: (ક) અનુસુચિત જન જાતિ માટે: લાગુ પડતુ નથીલીલો પડવાશ: (અ) અન્ય માટે: (બ) અનુસુચિત જાતિ માટે: (ક) અનુસુચિત જન જાતિ માટે: લાગુ પડતુ નથી0
6વર્મી કંમ્‍પોસ્‍ટ યુનીટ(અ) અન્ય માટે: વ્યક્તિદીઠ ખેડૂતો માટે ૨૦૦૦/-પ્રતિ એક ચોરસ મીટર દીઠ (બ) અનુસુચિત જાતિ માટે: (ક) અનુસુચિત જન જાતિ માટે: લાગુ પડતુ નથી (ડ) એજીઆર -૨: પાંજરા પોળ, ડેરી/પશુપાલન સાથે સંકળાયેલી તેમજ રજીસ્ટર્ડ થયેલ સંસ્થાઓ માટે: રૂ. ૨ લાખ/ યુનિટ સહાયવર્મી કંમ્‍પોસ્‍ટ યુનીટ: (અ) અન્ય માટે: --------- (બ) અનુસુચિત જાતિ માટે: લાગુ પડતુ નથી (ક) અનુસુચિત જન જાતિ માટે: લાગુ પડતુ નથી (ડ) --------10
7જૈવીક ખાતરજૈવીક ખાતર એજીઆર-૬ : રાઈઝોબીયમ/PSB/ZSB/ માઈકોરાઈઝા/ એજોટોબેકટર માટે ખરીદ કિંમતના ૫૦ % વધુ મા વધુ રૂા ૩૦૦/હે. ખાતાદીઠ વધુમાં વધુ ૨ હેકટર.જૈવીક ખાતર એજીઆર-૬ : રાઈઝોબીયમ/PSB/ZSB/ માઈકોરાઈઝા/ એજોટોબેકટર માટે GAIC/SAU એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.1
1નેપસેક સ્પ્રયેરકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૦૦૦/-બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(NFSM)નેપસેક સ્પ્રયેર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે..(NFSM)5
2બેટરી ઓપરેટેડ સ્પ્રયેર
બેટરી ઓપરેટેડ સ્પ્રયેર0
3ડસ્ટર
ડસ્ટર0
4ફુટ સ્પ્રયેર
ફુટ સ્પ્રયેર0
5પાક સંરક્ષણ દવાઓકિંમતના ૫૦ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. એક ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર(NFSM) ખરીદ કિંમતના ૫૦ % રૂા ૫૦૦/હે. બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (Nmoop)(AGR-6)પાક સંરક્ષણ દવાઓ GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.(NFSM) ખરીદ કિંમતના ૫૦ % રૂા ૫૦૦/હે. બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (Nmoop)(AGR-6)1
1પાવર સંચાલીત સ્પ્રયેરપાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR -3)(AGR-4) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC માટે ૧૦% વધુ. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-6)પાવર સંચાલીત સ્પ્રયેર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-2) ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-3) (AGR-4)(AGR_6)0
2ટ્રકટર ઓપરેટેડ સ્પ્રયેર
ટ્રકટર ઓપરેટેડ સ્પ્રયેર0
1ફાઉન્ઠેશન બીજ ઉત્પાદનએ.જી.આર-૬: રૂ.૧૦૦૦/ક્વી. ૧૦ વર્ષની જાત માટે અને રૂ.૧૦૦/ ક્વી. વધુ છેલ્લા ૫ વર્ષની જાત માટે.ફાઉન્ઠેશન બીજ ઉત્પાદન એ.જી.આર-૬: કુલ સહાયના ૭૫% સહાય બીજ ઉત્પાદન કરનાર ખેડૂત ને અને ૨૫% સહાય આ કાર્યક્રમમાં પ્રવૃત ઉત્પાદક એજન્સી ને મળવાપાત્ર થાય છે1
2પ્રમાણિત બીજ ઉત્પાદનએ.જી.આર-૬: રૂ.૧૦૦૦/ક્વી. ૧૦ વર્ષની જાત માટે અને રૂ.૧૦૦/ ક્વી. વધુ છેલ્લા ૫ વર્ષની જાત માટેપ્રમાણિત બીજ ઉત્પાદન એ.જી.આર-૬: કુલ સહાયના ૭૫% સહાય બીજ ઉત્પાદન કરનાર ખેડૂત ને અને ૨૫% સહાય આ કાર્યક્રમમાં પ્રવૃત ઉત્પાદક એજન્સી ને મળવાપાત્ર થાય છે1
3સીડ વીલેજ
સીડ વીલેજ
1પ્રમાણિત બીજ વિતરણ આઇ પી એમ મટીરીયલઅ) એ.જી.આર-૬: કિંમતના ૫૦% અથવા વધુમા વધુ રૂ. ૧૨૦૦/- ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત(varieties) માટે. સંકર જાત (Certified hybrids) માટે કિંમતના ૫૦ % અથવા વધુ મા વધુ રૂ. ૨૫૦૦/- ક્વી. છેલ્લા ૧૦ વર્ષની જાત માટે. ખાતા દીઠ વધુમાં વધુ પાંચ હેકટર માટે બ) એન.એફ.એસ.એમ. કઠોળ: રૂ. ૨૫૦૦/ પ્રતિ ક્વિન્ટલ ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર ક) એન.એફ.એસ.એમ. ઘંઉ: પ્રમાણીત બિયારણની કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૦૦૦/- પ્રતિ કિવન્ટલ બેમાંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર ડ) એન.એફ.એસ.એમ. ચોખા:બિયારણની કિંમતના ૫૦ ટકા અથવા પ્રતિ કિવન્ટલ રૂ.૫૦૦૦/-બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરપ્રમાણિત બીજ વિતરણ આઇ પી એમ મટીરીયલ અ) એ.જી.આર-૬: GSSC/ગુજકોમાસોલ/ક્રીભકો વગેરેને તેના અધિકૃત વિક્રેતા મારફતે બ) એન.એફ.એસ.એમ. કઠોળ: સરકારી / અર્ધ સરકારી સંસ્થા (GSSC, GUJCOMASOL, GSFC, KRIBHCO, NSC) પાસેથી ખરીદી કરવાની રહેશે. ક) એન.એફ.એસ.એમ. ઘંઉ:- સરકારી / અર્ધ સરકારી સંસ્થા (GSSC,GUJCOMASOL,GSFC, KRIBHCO, NSC) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. ડ) એન.એફ.એસ.એમ. ચોખા: સરકારી / અર્ધ સરકારી સંસ્થા (GSSC, GUJCOMASOL, GSFC, KRIBHCO, NSC) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.1
2ઘાસચારા કીટસનીચે પ્રમાણે ના એકરદીઠ જરૂરી ઘાસચારા બિયારણ જથ્થાની કિમતના ૭૫% સહાય, વધુમા વધુ રુ.૧૨૦૦ /એકર્. એ.જી.આર-૫૯: જુવાર SSG-૨૧ કિગ્રા./એકર. મકાઇ આફ્રિકન ટોલ- ૨૧ કિગ્રા./એકર. રજકા બાજરી -૬ કિગ્રા./એકર. રજકો -૬ કિગ્રા./એકર.ઘાસચારા કીટસ એ.જી.આર-૫૯: GSSC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.1
3મીની કીટ્સએ.જી.આર-૬: ૧૦૦% સહાય્ , દરેક ૨૦ હે. ના વિસ્તાર માં એક પાકની એક જ મીનીકીટ આપી શકાશે. ખાતા દીઠ વધુમાં વધુ એક મીનીકીટ.મીની કીટ્સ એ.જી.આર-૬: ભારત સરકારશ્રી દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા બારોબાર પૂરી પાડવામાં આવશે.3
1મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયોકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)5
2ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયોઅ) એન.એફ.એસ.એમ-કઠોળ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ક) એન.એફ.એસ.એમ-ચોખા:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો અ) એન.એફ.એસ.એમ-કઠોળ:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. ક) એન.એફ.એસ.એમ-ચોખા:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.5
3રીઝ ફરો પ્લાન્ટર પાળા તથા રોપણીનું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. ક્ઠોળ)રીઝ ફરો પ્લાન્ટર પાળા તથા રોપણીનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(એન.એફ.એસ.એમ. ક્ઠોળ)5
4સીડ ડ્રીલ વાવણીયોકિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)સીડ ડ્રીલ વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)5
5સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ સંયુક્ત વાવણીયો
સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ સંયુક્ત વાવણીયો0
6ઝીરો ટીલ સીડ ડ્રીલ વાવણીયો
ઝીરો ટીલ સીડ ડ્રીલ વાવણીયો0
7લેન્ડ લેવલરટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)લેન્ડ લેવલર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
8લેસર લેન્ડ લેવલર જમીન સમતળ કરવાનું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)લેસર લેન્ડ લેવલર જમીન સમતળ કરવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)10
9હળટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
10દાંતીટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)દાંતી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
11ખાડા કરવાનું સાધનટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)ખાડા કરવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-6)5
12પાવર થ્રેસરટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)પાવર થ્રેસર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
13રીપર/ રીપર કમ બાઇંડર ધાસ કાપવા અને પુરા બાંધવાનું સાધનટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)રીપર/ રીપર કમ બાઇંડર ધાસ કાપવા અને પુરા બાંધવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
14પાવર વીડર નિદમણ નું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. ઘંઉ, ચોખા)પાવર વીડર નિદમણ નું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ. ઘંઉ, ચોખા)5
1મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયોકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)5
2ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયોઅ) એન.એફ.એસ.એમ-કઠોળ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ક) એન.એફ.એસ.એમ-ચોખા:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો અ) એન.એફ.એસ.એમ-કઠોળ:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. ક) એન.એફ.એસ.એમ-ચોખા:- ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.5
3રીઝ ફરો પ્લાન્ટર પાળા તથા રોપણીનું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. ક્ઠોળ)રીઝ ફરો પ્લાન્ટર પાળા તથા રોપણીનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(એન.એફ.એસ.એમ. ક્ઠોળ)5
4સીડ ડ્રીલ વાવણીયોકિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)સીડ ડ્રીલ વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)5
5સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ સંયુક્ત વાવણીયો
સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ સંયુક્ત વાવણીયો0
6ઝીરો ટીલ સીડ ડ્રીલ વાવણીયો
ઝીરો ટીલ સીડ ડ્રીલ વાવણીયો0
7લેન્ડ લેવલરટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)લેન્ડ લેવલર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
8લેસર લેન્ડ લેવલર જમીન સમતળ કરવાનું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)લેસર લેન્ડ લેવલર જમીન સમતળ કરવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)10
9હળટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
10દાંતીટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)દાંતી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
11ખાડા કરવાનું સાધનટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)ખાડા કરવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-6)5
12પાવર થ્રેસરટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)પાવર થ્રેસર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
13રીપર/ રીપર કમ બાઇંડર ધાસ કાપવા અને પુરા બાંધવાનું સાધનટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)રીપર/ રીપર કમ બાઇંડર ધાસ કાપવા અને પુરા બાંધવાનું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (AGR-6)5
14પાવર વીડર નિદમણ નું સાધનકિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. ઘંઉ, ચોખા)પાવર વીડર નિદમણ નું સાધન ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ. ઘંઉ, ચોખા)
1કુવા
કુવા0
2ઇલેકટ્રીક મોટર સોફટવેર માં હો.પા. ઓપશન આપવા૧. ૩ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તેખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે5
3સબમર્સીબલ પમ્પ સોફટવેર માં હો.પા. ઓપશન આપવા૧. ૩ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, ૪ ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તેખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.5
4ઓઇલ એન્જીન સોફટવેર માં હો.પા. ઓપશન આપવા૧. ૩થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૪. ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તેખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.5
5ખુલ્‍લી પાઇપ લાઇનહેકટરદીઠ ખર્ચના ૫૦ % રૂ.૨૫/ મીટર વધુમાં વધુ ૬૦૦ મીટર માટે રૂા. ૧૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (AGR-6) હેકટરદીઠ ખર્ચના ૫૦ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે. (AGR-2) હેકરદીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે. વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા.(AGR-3,4)ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.5
6અન્‍ડર ગાઉન્‍ડ પાઇપ લાઇનઅંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન(આરસીસી ) (અ) પથ્થરાળ જમીન માટે (૧૫ સેમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૯૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે , (બ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૫ સેમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૨૩૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન – (પી.વી.સી.) (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા અ રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (AGR-2)ધારાધોરણ મુજબની આરસીસી પાઇપલાઇન લાભાર્થી ખેડૂતે ખુલ્લા બજારમાંથી જાતે ખરીદવાની રહેશે. જયારે પીવીસી પાઇપલાઇન માટે GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.10
7સ્પ્રીકલર સેટNMSA ની ગાઇડલાઇન પ્રમાણેG.G.R.C. મારફતે અમલ થશે.10

છેલ્લા સુધારાની તારીખ : 5/7/2017

વપરાશકર્તાઓ : 674506