માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માનનીય રાજ્ય મંત્રીશ્રી, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો)
Facebook Twitter
Softwares
Vikas Path
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

જીલ્લા વિષે

ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિભાગના સાત જિલ્લાઓ છે તે પૈકી રાજકોટ જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રની મઘ્‍યમાં આવેલો છે તે ર૦.પ૮ ઉત્તર અક્ષાંશથી ર૩.૦૮ ઉત્તર અક્ષાંશ વચ્ચે તેમજ ૭૦.ર૦ પૂર્વે રેખાંશથી ૭૧.૪૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. દ્ગિકલ્પ સૌરાષ્ટ્રની બરોબર મઘ્‍યમાં આવેલ આ જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત, પૂર્વમાં સુરેન્દ્ગનગર અને ભાવનગર જિલ્લાઓ, દક્ષિણે જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓ અને પશ્ચિમે જામનગર જિલ્લાઓ આવેલ છે...

વધારે...
ઈ-ગ્રામ કેન્દ્રો માટે નવું ઈ-ગ્રામ પોર્ટલ આગામી દિવસોમાં શરૂ થશે જોવા માટે અહી કલીક કરો
  • તાલુકાઓ- ૧૧
  • ગ્રામ પંચાયત- ૫૯૨
  • સાક્ષરતા- ૭૨.૫૯%
  • ગ્રામ્ય વિસ્તાર- ૧૧ર૦૩ ચો.કી.મી.
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૨,૪૬,૮૨૪

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682313