મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

વહીવટી માળખું

રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓ આવેલ છે. જેમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૬૦૦ ગામો આવેલ છે. જિલ્લામાં ૧૦ શહેરો છે.

આ જિલ્લામાં ૧ મહાનગરપાલિકા તથા ૬ નગરપાલિકા, ૧૧ તાલુકા પંચાયતો તથા ૫૯૨ ગ્રામ પંચાયતો આવેલ છે. આ પૈકી ૫૮૪ ગ્રામ પંચાયતો સ્વતંત્ર અને ૮ જૂથ ગ્રામ પંચાયતો છે.
નદીઓ

આ જિલ્લામાં નાની મોટી મળીને ૧૩ જેટલી નદીઓ પસાર થાય છે. જેમાં ર (બે) મુખ નદીઓ ભાદર, અને આજી છે.
જમીન

જિલ્લાની જમીન મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વિભાજીત થયેલ છે.


કાળી અને ફળદ્ગુપ જમીન ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકડોરણા, કોટડા સાંગાણી અને પડધરી તાલુકાની છે.

પથ્થરાળ જમીન મુખત્વે જસદણ, વિછિંયા, લોધીકા અને રાજકોટ તાલુકાના પાંચાલ વિસ્તારના ગામોની છે.
વાતાવરણ
જિલ્લામાં મહત્તમ ઉષ્ણતામાન ૪૪ સે.ગ્રે.ની આસપાસ હોય છે અને ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૩ થી ૧ર સે.ગ્રે. રહે છે. જિલ્લામાં સરેરાશ પ૦૦ થી ૬૦૦ મી.મી. જેટલો વરસાદ સારા વર્ષમાં નોંધાતો હોય છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710663