મુખપૃષ્ઠજિલ્‍લાની સહકારી પ્રવૃત્તિ

જિલ્‍લાની સહકારી પ્રવૃત્તિ


ભારત વર્ષની સહકારી પ્રવૃત્તિમાં ગુજરાતની સહકારી ચળવળનો સિંહફાળો રહેલ છે. તેમ ગુજરાત રાજયની સહકારી પ્રવૃત્તિમાં પણ આપણા જિલ્‍લાનું પ્રદાન અગત્‍યનું છે. રાજયમાં તા. ૩૧/૦૩/૨૦૧૦ ની સ્‍થિતિએ કાર્યરત ૬૪૮૩૬ જેટલી સહકારી સંસ્‍થાઓ છે. જયારે રાજકોટ જિલ્‍લામાં જુદા જુદા પ્રકારની મળી કુલ : ૨૦૯૯ સહકારી મંડળીઓ તથા ૧૧ બજાર સમિતિઓ કાર્યરત છે. જેનાં સંક્ષિપ્ત આંકડાની વિગતો નીચે દર્શાવ્‍યાનુસાર છે.
 
ક્રમમંડળીનો પ્રકારમંડળીની સંખ્‍યા
(૧)મધ્‍યસ્‍થ સહકારી બેંક
(૨)નાગરિક સહકારી બેંકો૧૧
(૩)જિલ્‍લા દુધ ઉત્‍પાદક/ જિલ્‍લા શિક્ષણ સંઘ
(૪)ખરીદ વેંચાણ સંઘો૧૨
(પ)રૂપાંતર/ જીનીંગ પ્રેસીંગ મંડળીઓ ૧૭
(૬)શરાફી (૪૦૯) તથા બચત (૭) મંડળીઓ૪૧૬
(૭)સેવા સહકારી મંડળીઓ૪પ૨
(૮)દુધ ઉત્‍પાદક મંડળીઓ૪૩૩
(૯)મજુર સહકારી મંડળીઓ૧૬૬
(૧૦)હાઉસીંગ સહકારી મંડળીઓ૪૦૯
(૧૧)જિલ્‍લા/ પ્રાથમિક ગ્રાહક સહકારી ભંડાર૩૮
(૧૨)સામુદાયીક ખેતી મંડળીઓ૨પ
(૧૩)પિયત/ સિંચાઇ મંડળીઓ૩૭
(૧૪)પશુપાલન મંડળીઓ૨૬
(૧પ)અન્‍ય સહકારી મંડળીઓપ૪
 કુલ સરવાળો ૨૦૯૯
(૧૬)બજાર સમિતિઓ૧૧
 કુલ એકંદર૨૧૧૦

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710615