મુખપૃષ્ઠખેતી સેવા મંડળીની વિવિધલક્ષી કામગીરી

ખેતી સેવા મંડળીની વિવિધલક્ષી કામગીરી


(૧)સભાસદોને ટુંકા મધ્‍યમ અને લાંબા ગાળાના ખેત ધિરાણની સવલતો આપવી
(૨) સભાસદોને બીન ખેતી ધિરાણની સવલતો આપવી.
(૩)સભાસદોને જીવન જરૂરીયાતોની ચીજ વસ્‍તુઓ પુરી પાડવી.
(૪)રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું ખરીદ-વેચાણ કરવું.
(પ) સભાસદોના પાક તથા પશુ વિમાની કામગીરી.
(૬)સભાસદોમાં બચત અને કરકસર કરાવી થાપણો એકત્ર કરવી.
(૭)સભાસદો તથા સમાજ પ્રત્‍યેનું ઉત્તર દાયિત્‍વ અદા કરવું.

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688724