અગત્યના ઓનલાઇન સોફટવેર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠઅગત્યના ઓનલાઇન સોફટવેર

અગત્યના ઓનલાઇન સોફટવેર

સોફટવેરનું નામ :- seedmoney

URL:- http://203.77.200.46/seedmoney
ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ પંચાયત ઘ્વા્રા ગ્રામ seedmoney ની ઓનલાઇ એન્ટ્રી કરવા માટે આ વેબસાઇટ નો ઉપયોગ કરવા મા આવે છે.


સોફટવેરનું નામ :- eGram Monitoring System

URL:- http://egms.guj.nic.in
ગ્રામ્યહકક્ષાએ ઇ-ગ્રામ પંચાયત ઘ્વા રા ગ્રામ સભાની ઓનલાઇ એન્ટ્રી કરવા માટે આ વેબસાઇટ નો ઉપયોગ કરવા મા આવે છે. ઉપરાંત હાલ ચાલો તાલુકા ની ડેટાએંટ્રી માટે પણ આ એપ્લીકેશન નો ઉપયોગ કરવા નો થાય છે.


સોફટવેરનું નામ:- એન.આર.ઇ.જી.એ.
URL:- http://nrega.nic.in


સોફટવેર:- આઇ.સી.ડી.એસ.ડેટા એન્ટ્રી મોડયુલ

URL:- http://intranet.guj.nic.in/icds/

દર મહીને આઇસીડીએસની વિવિઘ યોજના હેઠળ લાભાર્થીઓને મળતા વિવિઘ લાભો જેવાં કે બાળકોની કિટ, સગર્ભા સ્ત્રી ઓને આપવામાં આવતા લાભ વગેરેની મંથલી ડેટા એન્ટ્રી કરવી, કામગીરીનુ મોનીટરીંગ કરવુ.આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710645