મુખપૃષ્ઠસહકારી મંડળીઓને સહાય યોજનાઓ

સહકારી મંડળીઓને સહાય યોજનાઓ
(અમલીકરણ જિલ્‍લા રજિસ્‍ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટની કચેરીએથી)સી.ઓ.પી. - પ

સી.ઓ.પી. -૩૦

સી.ઓ.પી. -૩૩

વરહ -૩


સી.ઓ.પી. - પ


સહકારી ધિરાણ મંડળીઓની પુનઃ રચના અને પુનઃ સ્‍થાપન માટે નાણાંકીય સહાય

  • મંડળી અ અને બ વર્ગની હોવી જોઇએ.
  • છેલ્‍લા ચાર વર્ષમાં ધિરાણ, વસુલાત તથા થાપણમાં વૃ‍ધ્‍ધિ થયેલ હોજી જોઇએ.
  • સહકારી કાયદાની કલમ ૮૧, ૮૬ અને ૯૩ તથા ઉચાપત ન હોવી જોઇએ.
  • ધિરાણ વસુલાત સહાય વધુમાં વધુ રૂ. ૧.૦૦ લાખ.
  • થાપણ સહાય વધુમાં વધુ રૂ. ૨.૦૦ લાખ.
 
 

સી.ઓ.પી. -૩૦


સેવા સહકારી મંડળીઓના અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિના સભ્‍યોને શેર મુડી સહાય

  • સભાસદે ૧ રૂ. પ્રવેશ ફી ભરવાની રહેશે.
  • સરકારશ્રી તરફથી આ સભ્‍યને રૂ. ૨૦૦/- શેર મુડી સહાય મળી શકે.
 
 

સી.ઓ.પી. -૩૩


દુધ સહકારી મંડળીઓને સંગીન બનાવવા અને દુધ ઉત્‍પાદકોને શેર મુડી સહાય

  • દુધ મંડળીના શેર ભંડોળના ૪૯ ટકા સુધી શેર મુડી સહાય આપી શકાય છે.

 

 

વરહ -૩


બજાર સમિતિઓને આધુનિકરણ માટે સહાય યોજના (મદદનીશ જિલ્‍લા રજીસ્‍ટ્રાર સહકારી મંડળીઓ, જિલ્‍લા પંચાયત રાજકોટને કોઇ પણ યોજનાના નાણાંકિય લક્ષ્‍યાંકો ફાળવવામાં આવેલ નથી. વર્ષઃ- ૨૦૦૯-૧૦ માં ૧ પિયત સહકારી મંડળીની નોંધણીનો ભૌતિક લક્ષ્‍યાંક ફાળવવામાં આવેલ જે પુર્ણ કરવામાં આવેલ છે.)

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682447