મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

આંકડા શાખાના વડા શ્રી જીલ્લા આંકડા અધિકારીશ્રી છે. જેની નીચેના કમૅચારી કામગીરી કરે છે.
સંશોધન અઘિકારી -૧
સંશોધન મદદનીશ -૨ હાલ-૧ ખાલી જગ્યા
આંકડા મદદનીશ - ૨ હાલ-૧ ખાલી જગ્યા
નાયબ ચીટનીશ – ૧ હાલખાલી જગ્યા
જુનીયર કલાકૅ – ૩ હાલ-૨ ખાલી જગ્યા
પટ્ટાવાળા - ૨હાલ-૧ ખાલી જગ્યા
આ શાખામા આંકડાકીય કામગીરી જેવી કે વસતી ગણતરીને લગતી માહિતી તૈયાર કરવી તેમજ પશુધન તથા જીલ્લામા અન્ય આંકડાકીય લગતી તમામ કામગીરી કરવામા આવે છે. તેમજ જીલ્લા આયોજન મંડળ તરફથી ફાળવવામા આવતી ગ્રાન્ટની ફાળવણી કરવામા આવે છે તેમજ ગ્રામ સવલત મોજણી તેમજ આથીક ગણતરી તેમજ પશુપાલનની (પશુધન ગણતરી) જેવી તથા એગ્રીકલ્ચર સેસન્સ ઇનપુટની સર્વે કામગીરી કરવામા આવે છે. તેમજ વપરાશી ખચૅ, પગાર ભથ્થા, કેપીટલ ખચૅ-આર્થીક સામાજીક સમીક્ષા- તેમજ ચીજ વસ્તુઓના ભાવ વિગેરે આંકડાકીય સંકલન અંગેની કામગીરી કરવામા આવે છે.
બીઝનેશ રજીસ્ટર તૈયાર કરવાની કામગીરી કરવામા આવે છે. જેમાં જિલ્લામાં નોંધાયેલા નાના,મોટા અને મધ્યમ કક્ષાના ઉધોગ-વેપાર ધંધાને લગતી વિગતો તૈયાર કરવામાં આવે છે.
જિલ્લાની આર્થિક સામાજીક સમીક્ષા દર વર્ષની તૈયાર કરવામાં આવે છે.
જિલ્લાનો વાર્ષિક વહિવટી અહેવાલ દર વર્ષે તૈયાર કરવામાં આવે છે.
જિલ્લાની આંકડાકીય રૂપરેખા દર વર્ષની તૈયાર કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713770