મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જીલ્લાની સામાન્ય માહિતી
જીલ્લાનો વિસ્તાર : ૧૧,ર૦૩ પ્રતિ ચો.કીમી.
જીલ્લાની કુલ વસ્તી(ર૦૦૧ વસ્તી ગણતરી મુજબ) :
૧૭૪૧૦૬ર (ગ્રામ્ય) (રાજકોટ મ્યુ. કોર્પોરેશન સિવાય)
૬૬૩૩પર (અર્બન)
ર૪૦૪૪૧૪ (કુલ)
૧૦૦૦ પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા(ર૦૦૬-૦૭) : ૮ર૮(જન્મ પ્રમાણે)
તાલુકા : ૧૪
ગામો : ૮પ૬ (ગ્રામ પંચાયત ૮૪૪)
નગરપાલીકા :
જીલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ
બ્લોક હેલ્થ ઓફીસ : ૭ (રાજકોટ, વાંકાનેર, મોરબી, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો : ૪૩
સામુહીક આરોગ્ય કેન્દ્રો : ૧૩
સબડીસ્ટ્રીકટ હોસ્પીટલો : ૦પ
સબસેન્ટરો : ૩પ૮
આંગણવાડી કેન્દ્રો : ૧પ૦૩
સીવીલ હોસ્પીટલ : ૦૧
મોબાઈલ યુનીટ : ૦૧
આર્યુવેદીક ડીસ્પેન્સરી : ર૩
એલોપેથીક ડીસ્પેન્સરી : ૦૧
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 8/1/2018

વપરાશકર્તાઓ : 694053