મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાઆયુર્વેદશાખાની યોજના

આયુર્વેદશાખાની યોજના

યોજનાનું નામ જિલ્‍લા આયુર્વેદ અધિકારી જિ.પં.રાજકોટ આ શાખા પાસે કોઇ યોજનાકીય કામગીરી નથી.પરંતુ જિલ્‍લાના આ સાથેના પરીશિષ્‍ટમાં દર્શાવેલ આયુર્વેદ તથા હોમીયોપેથી દવાખાનાઓમાં વિના મુલ્‍યે આયુર્વેદ પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.જિલ્‍લા પંચાયતની સ્‍થાપના પહેલાની આ યોજના છે.તથા હોમીયોપેથી સારવાર વિનામુલ્‍યે યોજવાનો હેતુ આયુર્વેદ પધ્‍ધતિથી દર્દીની આયુર્વેદ સારવાર કરવી.
યોજના કયારે શરૂ થઈ ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોના આરોગ્‍ય સુખાકારી હેતુથી આયુર્વેદ પધ્‍ધતિથી તથા હોમીયોપેથી પધ્‍ધતિથી જિ.પં.સ્‍થાપના પહેલાથી સેવાકીય સારવાર આપવામાં આવે છે.
યોજનાનો હેતુ સેવાકીય પ્રવૃતિ(આયુર્વેદ તથા હોમીયોપેથી સારવાર)
યોજના વિશે (માહિતી) આયુર્વેદ પધ્‍ધતિથી દર્દીઓની વિનામુલ્‍યે સારવાર કરવી કેમ્‍પો યોજવા ઔષધિય વનસ્‍પતિ અને રસોડાની ઔષધિય વનસ્‍પતિ વિશેની જાણકારી આપવી કેમ્‍પો કરવા.તથા હોમીયોપેથી પ્‍ધ્‍ધતીથી લોકોના સુખાકારી હેતુથી સારવાર કરવી.
યોજનાનો લાભ કોને મળ શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. દરેક નાગરીકને પરીશિષ્‍ટ મુજબના કોઇ પણ ડોકટરને મળી શકાય. સંબંધિત દવાખાનામાં દર સોમવારથી શુક્રવારના રોજ ૮-૩૦ થી ૧૨-૩૦ સવારના તથા દર શનિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ માં મળી શકાય.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત. આ માટે લાયકાતની જરૂરીયાત નથી. રોગો સામેની સારવાર લેવાના હેતુથી સારવાર મેળવી શકે છે.

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682319