મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જિલ્‍લા પંચાયત આયુર્વેદ અધિકારી-રાજકોટ નિયત્રણ તળે સરકારી આયુર્વેદ દવાખાનાઓ-૨૩(ત્રેવીસ)તથા સરકારી હોમીયોપેથી દવાખાનાઓ-૧૧(અગીયાર) આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ પધ્‍ધતીથી તથા હોમીયોપેથી દવાખાનાઓમાં હોમીયોપેથી પધ્‍ધતીથી દરેક દવાખાનાઓમાં દર સોમ થી શુક્રવારે ઓપીડી સમય સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ તથા સાંજે ૪-૦૦ થી ૬-૦૦ અને દર શનિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ સમયમાં વિનામુલ્‍યે સારવાર આપવામાં આવી રહી છે.
 
હાલમાં આયુર્વેદ દવાખાનામાં ૨૨ મેડીકલ ઓફીસર વર્ગ-૨ આયુર્વેદ તથા ૮ મેડીકલ ઓફીસર વર્ગ-૩ હોમીયોપેથી સેવા બજાવી રહયા છે.ગત વર્ષ વર્ષાઋુતુ સંકામંક રોગ વિરોધ ઉકાળાઓ આપવાની કામગીરી સોંપવામાં આવે અતી જેનાથી લોકો નિરોગી રહે તેમજ રોગ પ્રતિકારક શકિત વધે છે.તેમજ દરેક મે.ઓ.નં.ફાળવવામાં આવેલ નિયત કેમ્‍પોનો એમ.ઓ કારફત દવાખાનાથી વંચિત વિસ્‍તારોમાં આયુર્વેદનો પ્રચાર-પ્રચાર નિયત કેમ્‍પ કરવામાં આવે છે.સુવર્ણપ્રાસન તેમજ સ્‍વસ્‍થવૃત યોગ જેવી કામગીરી તેમજ ઓ.પી.ડી.(રેગ્‍યુલર સેવા)ઉપરાંત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ગત સાથે વધુ વરસાદ/પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં આરોગ્‍યની ટીમ દ્રારા આયુર્વેદ પ્‍ધ્‍ધતિની સારવાર રાખવામાં આવેલી છે.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710609