મુખપૃષ્ઠશાખાઓબાંધકામ શાખાસરકારી અંદાજપત્ર

સરકારી અંદાજપત્ર

સરકારશ્રી દ્રારા આ વિભાગ ના બજેટેડ/ઉચ્‍ચક જોગવાઇ/ નાબાર્ડ/સી.આર.એફ./કિશાનપથ/ખાસ મરામત (એમ. એન્‍ડ આર) તેમજ એફ.ડી.આર. ના કામો મંજુર કરવામાં આવે છે.
આ અંગે અત્રેથી મંજુર થયેલ કામો કરવા માટે વર્ષ ૨૦૧૪-૧પ ના અંદાજપત્રમાં આશરે રૂ.૪૬૯૬.૦૦ લાખનું પ્રોવીઝન રજુ કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
અ.ન. સદરપ્રોવીઝન (રૂ.લાખમાં)
બજેટેડ- ઉચ્‍ચક જોગવાઇ૧૧પ૧.૦૦
નાબાર્ડ ૧૦.૦૦
સી.આર.એફ. ૧૦.૦૦
કિશાનપથ પપ.૦૦
ખાસ મરામત(એમ.એન્‍ડ આર.) ૨૯પ૦.૦૦
એફ.ડી.આર.૩૨૦.૦૦
એસ.સી.એસ.પી. ૧૦૦.૦૦
૧૩મું નાણાપંચ
૧૦૦.૦૦
કુલ૪૬૯૬.૦૦

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682372