મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જીલ્‍લા પંચાયત રાજકોટ હેઢળ હિસાબી અધિકારી વગૅ ૧ તથા આંતરિક અન્‍વેષણ અધિકારી વગૅ ર ની જગ્‍યાઓ મંજુર થયેલ છે.

હિસાબી શાખા હેઢળ જીલ્‍લા પંચાયતની તમામ શાખા ના બીલો ના ચુકવણા કરવા તથા બીલો પાસ કરી તેના ચુકવણા ની કામગીરી હિસાબી શાખા કરે છે.

હિસાબી શાખા સમગ્ર જીલ્‍લા ની નાણાકિય અંકુંશ ની કામગીરી તથા સંકલનની કામગીરી બજાવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713761