મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાપ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર

પ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર

૧.

કુટુંબ કલ્યાણ સ્ત્રી નસબંધી કરાવનાર ને રુ. રપ૦/- આપવામાં આવેછે.

૨.

કુટુંબ કલ્યાણ સ્ત્રી નસબંધી કરાવનાર( બી.પી.એલ લાભાર્થીને) રુ.૬૦૦/- આપવામાં આવેછે.

૩.

પુરુષ નસબંધી કરાવનાર ને રુ. ૧૧૦૦/- આપવામાં આવેછે.

૪.

પુત્ર ન હોય અને એક દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. ૬૦૦૦/- ના બચતપત્રો આપવામાં આવેછે.

૫.

પુત્ર ન હોય અને બે દીકરી બાદ નસબંધી કરાવનારને રુ. પ૦૦૦/- ના બચતપત્રો આપવામાં આવેછે.

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707320