મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

કુટુબ કલ્યાણ સેવાઓ જેવી કે સ્ત્રી વ્યંધિકરણ ઓપરેશન તથા પુરુષ નસબંધી ઓપરેશન જેવી કાયમી પદધતિઓ તથા આંકડી, ઓરલ પીલ્સ તથા નિરોધનું વિતરણ કરવું, બ્‍લોક આઇ.ઇ.સી.અધિકારી, ફીલ્‍ડ વર્કર તથા સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકરનુ મહેકમ નિભાવવું, વહીવટી કામગીરી, વાહનની કામગીરી, પી.એન. ડી.ટી. કાર્યક્રમ અને આઇ.ઇ.સી. વગેરે કામગીરી કુટુંબ કલ્‍યાણ શાખા દ્‍વારા કરવામાં આવેછે. આ ઉપરાંત કુટુંબ કલ્યાણ ઓપરેશન ( પુરુષ અને સ્ત્રી) ના કેમ્પો આયોજવામાં આવેછે, તથા મોનીટરીંગ કરવામાં આવેછે. આ ઉપરાંત જીલ્લા કક્ષાએથી જિલ્‍લા આઇ.ઇ.સી.અધિકારી દવારા આઈ.ઈ.સી. પ્રવૂતિઓનુ આયોજન તથા મોનીટરીંગ કરવામાં આવેછે.

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713776