મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

 
કુટુબ કલ્યાણ અંગે લાયક દંપતિઓને સ્ત્રીઓ માટે ટી.એલ. તથા એલટી. એ.લ ઓપરેશન , તથા પુરુષો માટે વાઝેકટોમી (પુરષ નસબંધી ) એન.એસ.વી. ( ચીરા કે ટાકા વગરનું પુરષ નસબંધી) ઓપરેશનકરવામાં આવેછે. જે સેવાઓ જીલ્લા કક્ષાએ જનાના હોસ્પીટલ તથા પદમકુવરબા હોસ્પીટલ તથા તાલુકા કક્ષાએ સબ હોસ્પીટલોમાં આપવામાં આવેછે.
 

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707343