મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
જમીન અને જમીન મહેસુલ વહીવટ માટે મુંબઇ જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ અને તેની નીચેના નિયમો પ્રમાણે ચાલે છેજમીન મહેસુલને લગતી કામગીરી પર દેખરેખ સરકારશ્રી કક્ષાએ સચિવાલયનો મહેસુલ વિભાગ કરે છે.હાલ જિલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીશ્રીઓ તરીકે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેસુલ વિભાગના સીધા નિયંત્રણ હેઠળ ફરજો બજાવે છે.

ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના થતા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ની જોગવાઇ પ્રમાણે વિવિધ મહેસુલી કાર્યો ૧૯૬૩ થી જિલ્લા,તાલુકા,નગર,ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવેલ.જે મુજબ નીચે દર્શાવેલ કાર્યો જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા પંચાયત મહેસુલ શાખા દ્વારા થાય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707333