મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  જમીન મહેસુલ કાયદો-૧૮૭૯ કલમ ૬૫ અને ૬૬ હેઠળ બીનખેતી ને લગત કામગીરી તથા કલમ-૬૭ હેઠળ શરતભંગને લગત કામગીરી.
  પ૦૦૦ થી વધુ વસ્તીવાળા ગામોની ગામતળ જમીનની અપસેટ પ્રાઇઝ નકકી કરાવવા તથા ગામતળ જમીનના પ્લોટોની હરરાજીની મંજુરી આપવા અંગેની કામગીરી.
  જમીન મહેસુલ નિયમ-૪૩ બી હેઠળ અનિયમીત આકારની જમીન બાજુના મકાન ધારકને લાગુ બચત તરીકે આપવા અંગેની કામગીરી.
  જુના ગામતળ જમીનનાં નિકાલ પૂર્વે ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ- ૧૧૦(૧) નીચે પૂર્વ મંજુરી.
  ૫૦૦૦ ઉપરની વસ્તિવાળા ગામમાં મંજુર થયેલ ગામતળ પ્લોટ લે-આઉટ પ્લાન મંજુરી.
  જિલ્લા પંચાયત હસ્તકનાં સિંચાઇ તળાવમાં ડુબ ગયેલ જમીનનાં જે તે ખાતેદાર કે અન્યને નિયત થયેલ આસામી/સંસ્થા ને પ્રાયોરીટી મુજબ તળાવની ખુલ્લી જમીન વાવેતર માટે પટ્ટેથી આપવા અંગેની કામગીરી.
  ગામતળ હરરાજીમાં કબ્જા કિંમતની ૩/૪ ની રકમ સમયસર ન ભરાતા ૧૮૭૯ જમીન મહેસુલ કાયદા કલમ- ૧૭૪ નિયમ- ૧૨૯(૩) વિલંબ માફ કરવા.
  નવા ગામતળ પ્લોટ વેંચાણની રકમ અનુદાન તરીકે પરત મળવા અંગેની રજુ થતી દરખાસ્તો સરકારશ્રીમાં મોકલી અનુદાનની રકમ પરત મેળવવા અંગેની કામગીરી.
  મહેસુલ વિભાગનાં તા.૧૦-૭-૯૭ થી મળેલ અધિકારની રૂએ હરરાજી વગર બેઠા દરે જમીન નિકાલનાં અધિકાર
  ગામતળ દબાણ રેગ્યુલાઇઝ દરખાસ્ત.
  ૧૮૭૯ નાં જમીન મહેસુલ કાયદાની કલમ- ૧૭૮ અન્વયે વેંચાણ તારીખથી દિન- ૩૦ માં આવેલ વાંધા અરજીઓના નિકાલ અંગેની કામગીરી
  રેવન્યુ વાર્ષિક હિસાબ.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713762