મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાદવાઓની વિગત

દવાઓની વિગત

 
મેલેરીયા દર્દીને કલોરોકવીન , પ્રીમાકવીન તથા પેરાસીટામોલ ગોળીથી સારવાર આપવામાં આવે છે. મેલેરીયાના ગંભીર કેસોને

ઇ-માલ તથા કવીનાઇન ઇન્જેકશન દ્વારા સારવાર  આપવામાં આવે છે.

 
ફાઇલેરીયા રોગ અટકાયત માટે વર્ષમાં એક વખત સામુહિક ધોરણે ડાયઇથાઇલ કાર્બામેઝીન સાઇટ્રેટ ( ડી.ઇ.સી. ) ગોળીઓ ગળાવવામાં આવે છે. ફાઇલેરીયાના દર્દીને ૧ર દિવસ સુધી ડી.ઇ.સી. ગોળીથી સારવાર આપવામાં આવે છે.
 
ડેન્ગ્યુ, ચિકુનગુનિયાના કેસોને લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે. આ રોગમાં દર્દશામક તરીકે એસ્પીરીન નો ઉપયોગ કરવો નહિં.
 
જંતુનાશક દવા છંટકાવ માટે આલ્ફાસાયપરમેથ્રીન પ% મચ્છરદાની દવાયુકત કરવા માટે ડેલ્ટ્રામેથ્રીન લીકવીડ ર.પ% તેમજ ફોગીંગ માટે પાયરેથ્રમ એકસટ્રેટ ર% પોરાનાશક કામગીરીમાં એબેટ ( ટેમીફોસ) પ૦% વાપરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710600