મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

 
મેલેરીયા કેસના નિદાન માટે લોહીની તપાસ અત્યંત જરૂરી છે. વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકર ( પુરૂષ / સ્ત્રી) , તાવ સારવાર કેન્દ્ર જેવી એકટીવ અને પેશીવ એજન્સી દ્વારા લોકોનો સંપર્ક કરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્ય હોસ્પીટલોમાં સારવાર માટે આવતા તમામ તાવના દર્દીઓનો લોહીનો નમુનો લેવામાં આવે છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્ય હોસ્પીટલોમા તપાસવામાં આવે છે. તેમજ રોગ અટકાયતી સારવાર અને મેલેરીયા પોઝીટીવ કેસોને સંપુર્ણ સારવાર આપવામાં આવે છે.
 
લોહી તપાસણીની કામગીરીનું મુલ્યાંકન કરી જિલ્લા કક્ષાએથી જરૂરી પગલાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713774