મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામાછલી પધ્ધતિ

માછલી પધ્ધતિ ( જૈવિક નિયંત્રણ કામગીરી )

 
જિલ્લામાં કુલ- ૪૮ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો ( હેચરી ) કાર્યરત છે. જેમાં પોરા ભક્ષક માછલીઓ ( ગપ્પી) ઉછેરવામાં આવે છે. કાયમી પાણી ભરાઇ રહેતા સ્થળો એટલે કે મચ્છરના પોરા ઉત્પતિ સ્થાનોની મોજણી કરી તેવા સ્થળોમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકટર કંટ્રોલ ટીમ તૈયાર કરી પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710608