મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામલેરીયા અંગે જાગૃતિ

મલેરીયા અંગે જાગૃતિ

 
મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે લોક જાગૃતિ લાવવા નીચે મુજબની પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે.
  વાહકજન્ય રોગ થવાના કારણો અંગે જનસમુદાયમાં જાણકારી કેળવવી અને સહકાર મેળવવો.
  વાહકજન્ય રોગ અટકાયત અને મચ્છર ઉત્પતિ નિયંત્રણ અંગે જનસમુદાયને સામેલ કરવા પ્રોત્સાહન આપવું અને લોકોની રહેણી કરણીમાં સુધારો આવે તેવી આરોગ્ય શિક્ષણ વિષયક પ્રવૃતિઓ હાથ ધરવી.
  વાહકજન્ય રોગ નિયંત્રણ સૌની જવાબદારી વિશે જનજાગૃતિ કેળવી " સવેળા નિદાન સંપુર્ણ સારવાર " ને અગ્રીમતા આપવી.
  વિવિધ વિભાગોનો સહકાર મેળવી વાહકજનિત રોગો અટકાવવા.
  " રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય અભિયાન" હેઠળ તંદુરસ્ત અને નિરામય જીવન મળે તે માટે પ્રયત્ન કરવો.
  પત્રિકા વિતરણ
  બેનર્સ પ્રદર્શિત કરવા.
  વર્તમાનપત્રમાં પ્રેસનોટ દ્વારા જાણકારી.
  માઇક દ્વારા પ્રચાર.
  ફોક મીડીયા અંતર્ગત શેરી નાટકોનું આયોજન.
  આરોગ્ય અંગેની ગુરૂ શિબિર તથા લધુ શિબિર દ્વારા વાહકજન્ય રોગ વિશે માહિતી.
  લોકલ કેબલ મારફત પ્રચાર.
  વિવિધ લક્ષી આરોગ્ય કાર્યક્રમ ( પુરૂષ / સ્ત્રી ) દ્વારા ધેર - ધેર ફેરણી દરમ્યાન લોકોનો સંપર્ક કરી તેમને જરૂરી આરોગ્ય શિક્ષણ વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ માટે પુરૂં પાડવું.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707383