મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાસ્‍પ્રેઇંગ

સ્‍પ્રેઇંગ

 
રાજય સરકારના નિયમાનુસાર મેલેરીયા કેસોના પ્રમાણ મુજબ અલગ તારવેલા જંતુનાશક દવા છંટકાવની પાત્રતા ધરાવતા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરીનું આયોજન, અમલીકરણ, સુપરવીઝન , રીવ્યુ તેમજ રીપોર્ટીંગની સંપુર્ણ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રવારા હાથ ધરવા માટે સંપુર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ પુરો પાડવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/4/2018

વપરાશકર્તાઓ : 707361