મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાઘાસ ચારા વિકાસ

ઘાસ ચારા વિકાસ

ધાસચારા વિકાસની કામગીરી વેગ આપવા માટે પશુપાલન ખાતાદ્વારા જીલ્‍લામાં સિઝન પ્રમાણેના વિવિધ પ્રકારના ધાસચારા બિયારણ વિના મુલ્‍યે પુરાપાડવામાં આવે છે. અને દ્વારા નિદર્શન પ્‍લોટોનું આયોજન કરી અને પશુપાલકોને સુધારેલા જાતના ધાસચારા ઉત્‍પન્ન કરવા માટે પ્રોત્‍સાહીત કરવામાં આવે છે.
 પશુપાલન

આ ઉપરાંત આ કામગીરી માટે નિરણના નાના-નાના ટુકડા કરી પશુઓને ખવડાવવા માટે ચાફકટરખરીદી સહાય યોજના પણ અમલમાં છે.

 પશુપાલન
 પશુપાલન

પશુઆરોગ્ય મેળા કેમ્પ, સંકલ્પ પત્ર યોજના તથા સ્વભંડોળ યોજનાનાં કેમ્પમાં પશુપાલકોનાં પશુઓને વિનામુલ્યે નિષ્ણાંત પશુચિકિત્સક દ્વારા નિદાન અને સારવાર તથા શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરી આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 21/7/2017

વપરાશકર્તાઓ : 675091