મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસહાયની માહીતી

સહાયની માહીતી

ક્રમ યોજનાનું નામ મહત્તમ સહાયની રકમ રૂ.
૧૦ બકરી + ૧ નર બકરા એકમની સ્‍થાપના૩૦૦૦૦
ચાફકટર ખરીદી યોજના૭૫૦
કેટલ શેડ , ગમાણ, પાણીની ટાંકી, સ્‍ટીલની ૭લીટરની ડોલ પર સહાય યોજના૧૮,૦૦૦/-
અનુસુચિત જાતિ માટે હેલ્‍થ પેકેજ સહાય યોજનાબીયારણ કીટ પુરી પાડવામાં આવે છે.
અનુસુચિત જાતિનાં લોકોનાં પશુઓ માટે ખાણદાણ સહાય યોજનારૂ ૨૦૦૦/- ની મર્યાદામાં સમતોલ દાણ આપવામાં આવે છે

છેલ્લા સુધારાની તારીખ : 21/7/2017

વપરાશકર્તાઓ : 675079