શાખાની કામગીરી

અ.નુ.હોદ્દો તથા કામગીરી
૧.નાયબ પશુપાલન નિયામકશ્રી, જીલ્લાડ પંચાયત-રાજકોટ કરવાનીથતી કામગીરીની વિગત

૧.જીલ્લાુ પશુપાલન કામગીરી તાંત્રિક અને વહીવટ નિયંત્રણ હાથ નીચેનાં અધિકારી/કર્મચારી/વેટરનરી રી ઓફીસર/પશુધન નિરીક્ષક તેમજ પશુ દવાખાના તથા પ્રાથમિક પશુસારવાર કેન્દ્ર નાં સ્ટાીફની દેખરેખ , ખ ચકાસણી તથા પશુપાલન તથા પશુ આરોગ્ય યોજનાઓનીઅમલવારી કરવાની કામગીરી.
૨.મદદનીશ પશુપાલન નિયામકશ્રી, જીલ્લાઅ પંચાયત-રાજકોટએ કરવાની થતી કામગીરીની વિગત

૧.તમામ પ્રકારની તાંત્રિક કામગીરી.

૨.ટપાલ માર્કીગની કામગીરી.

૩.તમામ પ્રકારની તાંત્રિક/માસિક/વાર્ષિક અહેવાલો એમ.પી.આર. સંકલનની કામગીરી.

૪.દવા સાધનોની ખરીદી અને તેને લગતી તાંત્રિક કામગીરી.

૫.તમામ પ્રકારની મીટીંગમાં સુચન મુજબ હાજરી અને કાર્યવાહી

૬.જીલ્‍લાની પશુ ચિકિત્‍સા અધિકારીઓની મીટીંગોનું આયોજન.

મદદનીશ પશુપાલન નિયામકશ્રી. નીચે સીધુ નિરીક્ષણ હેઠળનું ટેબલ
૩.ટેકનીકલ ટેબલ/જુનીયર કલાર્ક

૧.દરેક પ્રકારની મીટીંગની પત્ર વ્‍યવહારની ફાઇલોની જાળવણી.

૨.દરેક પ્રકારની તાંત્રિક કામગીરીની ફાઇલોની જાળવણી.

૩.ખરવા/મોવાસા રસી ખરીદી વેકસીનની પત્ર વ્‍યવહારની ફાઇલોની જાળવણી.

૪.તમામ પ્રકારની યોજનાકીય કામગીરીની ફાઇલોની જાળવણી.

૫.ધણખૂંટ ફાળવણી.

૬.દવા તાંત્રિક મંજુરી ખરીદી અંગે.

૭.વિ.ઓ.ની ખરીદી તાંત્રિક મંજુરી આપવા.

૮.કચેરીના તમામ પત્રો ઇનવર્ડ કરવાની કામગીરી.

૯.આયોજન મંડળ/સ્‍વભંડોળ યોજનાની કામગીરી

૧૦.ડી.આર.ડી.એ. મીટીંગો, મીટીંગ નોંધની ફાઇલ.

૧૧..પશુ દવાખાનાના મકાન રીપેરીંગ અંગેની કામગીરી.
૪.સીનીયર કલાર્ક /એસ્‍ટા-૧ ટેબલ - કરવાની થતીકામગીરી

૧.મહેકમને લગતી તમામ કામગીરી બદલી/બઢતી/નિમણુંક/ઇજાફા/રજા મંજુરી

૨.દરેક સંવર્ગના ખાનગી અહેવાલ.

૩.તમામ પ્રકારની મહેકમને લગતી ફાઇલોની જાળવણી.

૪.સ્‍થાવર/જંગમ મિલ્‍કત પત્રક-મેળવવાની કામગીરી.

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710669