મુખપૃષ્ઠશાખાઓસમાજકલ્યાણ શાખાબાલવાડી

બાલવાડી

મા ભીમબાઇ આંબેડકર બાલવાડી
અનુસૂચિત જાતિના બાળકોને નાનપણથીજ સારા સંસ્કારો મળે અને શિક્ષણ તરફ અભિરૂચિ જાગે તે હેતુ થી ૩ થી પ વર્ષથી ઉંમરના બાળકોને માટે બાલવાડીની યોજના અમલમાં છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા અનુદાનના ધોરણે અનુસૂચિત જાતિની બાલવાડીઓ ચલાવવામાં આવે છે.

બાલવાડીને નીચે મુજબ અનુદાન ચુકવવામાં આવે છે.
૧. સંચાલિકા તાલીમી હોય તો માસિક રૂ. ૧પ૦૦૦/- અને જાત તાલીમી હોય તો માસિક રૂ. ૧ર૦૦/- પગાર પ્રમાણે ૧૦૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.
૨. તેડાગરને માસિક રૂ. ૬૦૦/- પ્રમાણે ૧૦૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.
૩. બાળકોને નાસ્તા માટે માસિક રૂ.૪૦૦/- પ્રમાણે ૧૦૧/ર માસ માટે રૂ. ૯૦ ટકા પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવે છે.
૪. પરચુરણ ખર્ચ/સ્ટેશ્નરી તેલ સાબુ માસિક રૂ. પ૦/- પ્રમાણે ૯૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.
૫. ગ્રામ્ય વિસ્તારમાં મકાન ભાડું રૂ. ૧૦૦/- અને શહેરી વિસ્તારમાં માસિક રૂ. ૧૦૦/- પ્રમાણે ૧ર માસના ૯૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.
૬. નોન રીકરીંગ ગ્રાન્ટ રમકડા પુસ્તિકાઓ શિક્ષણના સાધનો વાર્ષિક રૂ. પ૦૦/- ના ૯૦ ટકા પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવે છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710607