મુખપૃષ્ઠશાખાઓસમાજકલ્યાણ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગુજરાત રાજયની ર૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી પ૦૬.૯૭ લાખની છે. તે પૈકી અનુસૂચિત જાતિઓની વસ્તી ૩પ.૯૩ લાખની છે. રાજયની કુલ વસ્તી સામે અનુસુચિત જાતિની વસ્તીનું પ્રમાણ ૭.૦૯ ટકા છે. અને કુલ વસ્તી પૈકી ૧૮.૬૬ લાખ પુરુષો અને ૧૭.ર૭ લાખ સ્ત્રીઓની સંખ્યા છે.

વસવાટ દ્રષ્ટ્રિએ જોઇએ તો અનુસૂચિત જાતિની કુલ વસ્તી પૈકી ર૧.૧ર લાખ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને ૧૪.૧ર લાખની વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. ર૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે રાજકોટ જિલ્લાની સામે અનુ.જાતિની કુલ વસ્તી ર૪૪૩૬૪ છે. કુલ વસ્તી પૈકી ૧૪૦૦૦૦/-ની ગ્રામ્ય વિસ્તારની વસ્તી છે. આમ અનુ.જાતિની રાજકોટ જિલ્લાની કુલ ૭.૧૧ ટકા વસ્તી છે.

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713753