મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાનાં ઉદેશો

શાખાનાં ઉદેશો

આઈ.સી.ડી.એસ. મહિલા બાળ વિકાસ વિભાગ એ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે તેમા ૦ થી ૬ વર્ષ ના બાળકોને, સગર્ભા ધાત્રી, અને કિશોરીઓને આરોગ્ય અને પોષણની ૬ સેવાઓ જેવી કે
પુરક પોષણ
પૂર્વ પ્રાથમિક શિક્ષણ
આરોગ્ય તપાસ
આરોગ્ય અને પોષણ વિષે ચર્ચા
રસીકરણ
સંદર્ભ સેવા આપવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ
બાળકોને સર્વાંગી વિકાસ
બાળકો અને માતાઓમાં મરણ અને માંદગીનું પ્રમાણ ધટાડવું
માતાઓમાં પોષણ બાળ ઉછેર અને આરોગ્ય વિષયક માહિતીનુ જ્ઞાન આપી તેઓનુ બાળ ઉછેર માટેનુ કૌશલ્ય વધારવુ
માતાઓમાં પોષણ બાળ ઉછેર અને આરોગ્ય વિષયક માહિતીનુ જ્ઞાન આપી તેઓનુ બાળ ઉછેર માટેનુ કૌશલ્ય વધારવુ
બાળકોના પોષણનું સ્તર ઉંચુ લાવવુ
વિવિધ ખાતાઓ નુ સંકલન કરવું અને આઈ.સી.ડી.એસ. યોજના નુ અમલી કરણ કરવુ
શાળા છોડી જતા બાળકોના ડ્રોપ આઉટ રેટમાં ધટાડો કરવો.


છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713773