મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા કોમ્પ્યુટર જ્ઞાન

કોમ્પ્યુટર જ્ઞાન

રાજકોટ જિલ્લાના સાત તાલુકાઓને તમામ પ્રાથમિક શાળાઓમા કોમ્પ્યુટર લેબની સુવિધા પુરી પાડવામા આવેલ છે.તેમજ કોમ્પ્યુટર દાન યોજના અન્વયે જે શાળાને દાતાશ્રી તરફથી કોમ્પ્યુટર દાનમા મળેલ હોય તેવી શાળાઓને રાજય સરકાર ઘ્વારા એક કોમ્પ્યુટર દાન યોજના અન્વયે ફાળવામાં આવે છે.

 

છેલ્લા સુધારાની તારીખ : 15/6/2018

વપરાશકર્તાઓ : 713767