મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખારમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

પ્રાથમિક શાળાઓમા સર્વશિક્ષા અભિયાન ઘ્વારા બાળકોને રમત ગમતના સાધનો જેવા,હિચકા લપસણા જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. તેમજ રમત ગમત અધિકારી તથા જિ.સી.ઈ.આર.ટી.ઘ્વારા નકિક થયેલી રમતો ગ્રમ્ય કક્ષાએ, સી.આર.સી કક્ષાએ, બી.આર.સી.કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ રમત ગમત ઉત્સવનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

 

છેલ્લા સુધારાની તારીખ : 14/11/2017

વપરાશકર્તાઓ : 688452