સાસ્કુતિક કાર્યકૂમો સ્થાનિક પરિસ્થિતી પ્રમાણે ઉજવાના ઉત્સવોમા દર વખતે આયોજન કરવામાં તેમજ રાષ્ટૂીય તહેવારો, કન્યા કેળવણી મહોત્સવ, કુષિ મહોત્સવ, નિર્મળ ગુજરાત તેમજ રાજય સરકારીશ્રી ઘ્વારા સુચવવામાં આવતા તમામ કાર્યકૂમોમા સાસ્કુતિક કાર્યકૂમોનુ આયોજન કરવામાં આવે છે. |