મુખપૃષ્ઠ શાખાઓ શિક્ષણ શાખા શિક્ષણની યોજનાઓ શિક્ષણ શાખાની યોજનાઓ અને પ્રવૃત્તિઓ

શિક્ષણ શાખાની યોજનાઓ અને પ્રવૃત્તિઓ

 
યોજનાઓ
  વિદ્યાલક્ષ્‍મી યોજના રૂ. ૧૦૦૦
  નિરોગીબાળ ઘો-૧ ના વિદ્યાર્થી દિઠ રૂ. 3૦
  ફસ્‍ટ એઇડ બોકસ કીટ રૂ. ૫૦૦
  સફાઇ ઘો- ૧ થી ૪ રૂ. ર૪૦૦
  સફાઇ ઘો – ૧ થી ૮ રૂ. ૪૮૦૦
  પ્રયોગશાળા કીટ  
  પીવાના પાણીની સુવિધા  
  વિજળીકરણ સુવિધા  
  સેનિટેશન સુવિધા  
  નવા ઓરડાની સુવિધા  
  ઓરડાની કરામત  
  કમ્પાઉંડ વોલની વ્યવસ્થા  
  મધ્યાહન ભોજન યોજના  
  વિદ્યાદીપ યોજના રૂ. ૫૦૦૦૦
  ઘો – ૧ થી ૮ વિના મુલ્યે પાઠ્યપુસ્તક  
  જ્ઞાનરથ યોજના(કોમ્પ્યુટર) ૫૦%દાતાશ્રી, ૫૦%સરકારશ્રી  
  ઘો – 3 થી ૮ વિના મુલ્યે સ્વાધ્યાયપોથી  
પ્રવૃત્તિઓ
  શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ
  ગુણોત્સવ
  ગણિત વિજ્ઞાન પ્રદર્શન
  બાળ રમતોત્સવ
  ઇકો કલબ
  રમતાં રમતાં
  મીના મંચ (હસ્તકલા)
  શાળા આરોગ્ય તપાસણી
  પ્રવાસ પર્યટન
  સમર કેમ્પ
  બાળમેળા
શિક્ષણ શાખા ની સામાન્ય માહિતી
અનુ નં વિગત સંખ્યા
બ્લોક રીસોર્સ સેંટર (બીઆરસી) ૧૪
ક્લસ્ટર રીસોર્સ સેંટર (સીઆરસી) ૧૪૯
પગારકેન્દ્રોની સંખ્યા ૧૯૨
કેળવણી નિરિક્ષકોની સંખ્યા ૨૬
જિલ્લાની કુલ શાળાઓ ૧૩૧૯
કામ કરતાં શિક્ષકો ૭૭૫૯

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682309