મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
સરકારશ્રી ધ્વારા ગ્રામ્ય લેવલે ભૂમિહીન ખેત મજુરો માટે પોતાના મકાનમાં રહી શકે તે હેતુ થી તેમને ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવીને રૂ. ૩૬૦૦૦/- ની મકાન સહાય આપવામાં આવેલ છે. જેથી નબળા વર્ગના માણસો પોતાના મકાનમાં રહી શકે તે હેતુથી તેમજ સરકાર ધ્વારા સરદાર પટેલ આવાસ યોજના ચલાવવામાં આવેલ છે. તેમજ આવા વિસ્તારોમાં માળખાકીય સુવિધા પુરી પાડવા માટે પાણીની પાઇપ લાઇન રટેન્ડ પોસ્ટ, ગટર વ્યવસ્થા તથા એપ્રોચ રોડ તથા સી.સી. રોડ, વીજળીકરણ વિગેરે સુવિધા પુરી પાડવામાં આવેલ છે. આમ આ શાખા ધ્વારા ચલાવતી યોજનાઓની આછેરી ઝલક આપવાનો પ્રવાસ કરવામાં આવેલ છે. આશા છે કે, ઉપરોકત માહિતિ સૌ કોને ઉપયોગી નિવડશે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 10/5/2018

વપરાશકર્તાઓ : 710647