બાંઘકામની યોજનાઓ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠશાખાઓબાંધકામ શાખાબાંઘકામની યોજનાઓરૂ્રબન યોજના

રૂ્રબન યોજના

અ.ન.યોજના નું નામરૂ્રબન યોજના
યોજના કયારે શરૂ થઇવર્ષ ર૦૧૧-ર૦૧ર
યોજના નો હેતુ ૧૦,૦૦૦ કરતા વધુ વસ્‍તિ ધરાવતા ગામો, ૧૦,૦૦૦ થી ઓછી વસ્‍તિ ધરાવતા તાલુકા મથકના ગામો તથા ટ્રાયબલ વિસ્‍તાર માં ૭,૦૦૦ ની વસ્‍તિ વાળા ગામોમાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) નું માળખુ પૂરૂ પાડવા બાબત
યોજના વિશે (માહિતી)ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૂહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા રૂરબન વિસ્‍તારમાં ગટર વ્‍યવસ્‍થા (ડ્રેઇનેજ) નું માળખુ પૂરૂ પાડવા નકકી થયેલ છે. આ ગામોમાં ડ્રેઇનેજ કામના ડીપીઆર/ડીટીપી તૈયાર કરવા પંચાયત વિભાગ દ્રારા કન્‍સલટન્‍ટો ની નિમણુંક કરવમાં આવેલ છે. આ કામ ની તાંત્રિક તથા ડીટીપી ની મંજુરી ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ દવારા આપવામાં આવેલ છે. પ્રોજેકટ હેઠળ ડ્રેઇનેજના કામનું સુપરવિઝન, માલ સામાન ની ચકાશણી, મશીનરી સાધનો ની ચકાશણી માટે કન્‍સલટન્‍ટ ની નિમણુંક કરવામાં આવેલ છે. પ્રોજેકટ માટે થર્ડ પાર્ટી ઈન્‍સ્‍પેશન માટે પંચાયત વિભાગ દ્રારા કન્‍સલટન્‍ટો ની નિમણુંક કરવમાં આવેલ છે.
યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઉપર મુજબ
યોજના ના લાભાર્થી માટેની લાયકાત-
છેલ્‍લા પાંચ વર્ષની કામગીરીની વિગતો
વર્ષ

પસંદ થયેલ ગામની સંખ્‍યા

અંદાજી રકમપુર્ણ કામોપ્રગતિ હેઠળશરૂ ન થયેલ
૨૦૧૧-૧૨

૩૨૫૪.૨૩-

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 681843