ક્રમયોજનાનું નામ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળે (પાત્રતા અને પસંદગીનું ધોરણ ) વર્ષ ૨૦૧૪-૧૫ નો જિલ્લાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૧૪-૧૫ ની જિલ્લાની સિધ્ધિ
અનુસુચિત જાતિનાં લોકોને કેટલ શેડ બાંધકામ,પાણીની ટાંકી, ડોલ, મિલ્ક કેન ખરીદી પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૫૦ % રકમ - રૂ.૧૮૦૦/- ની મર્યાદામાં )અનુસુચિત જાતિનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૨૦૨૦
અનુસુચિત જાતિનાં લોકો ચાફ કટર (ઘાસ કાપવાનાં હાથ સુડા) ની ખરીદી પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૭૫ % રકમ - રૂ.૭૫૦/- ની મર્યાદામાં )અનુસુચિત જાતિનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૫૦૫૦
અનુસુચિત જાતિનાં લોકોને બકરા એકમ(૧૦ માદા બકરી+ ૧ નર બકરો )ની સ્થાપના પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૫૦ % રકમ - રૂ.૩૦,૦૦૦/- ની મર્યાદામાં )અનુસુચિત જાતિનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી
અનુસુચિત જાતિનાં લોકોનાં ગાભણ પશુઓ માટે ખાણદાણ સહાય (રૂ. ૨,૦૦૦/- ની કિંમતનુ સમતોલ દાણ વિના મુલ્યે )અનુસુચિત જાતિનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૧૫૦૧૫૦
અનુસુચિત જાતિનાં લોકોનાં ગાભણ પશુઓ માટે હેલ્થ પેકેજનાં મીનીકીટ ( બિયારણ મીનીકીટ વિના મુલ્યે )અનુસુચિત જાતિનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી
૩૦૦૩૦૦
જનરલ કેટેગરીનાં ગરીબ લોકોને કેટલ શેડ બાંધકામ,પાણીની ટાંકી, ડોલ, મિલ્ક કેન ખરીદી પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૫૦ % રકમ - રૂ.૧૮૦૦/- ની મર્યાદામાં )જનરલ કેટેગરીનાં ગરીબ લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૧૧૧૧
જનરલ કેટેગરીનાં લોકો ચાફ કટર (ઘાસ કાપવાનાં હાથ સુડા) ની ખરીદી પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૭૫ % રકમ - રૂ.૭૫૦/- ની મર્યાદામાં )જનરલ કેટેગરીનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૬૪૬૪
જનરલ કેટેગરીનાં ગરીબ મહિલાને બકરા એકમ(૧૦ માદા બકરી+ ૧ નર બકરો )ની સ્થાપના પર સહાય (સહાયની રકમ ખરેખર થયેલ ખર્ચની ૫૦ % રકમ - રૂ.૩૦,૦૦૦/- ની મર્યાદામાં )જનરલ કેટેગરીનાં ગરીબ મહિલાને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૧૦૧૦
જનરલ કેટેગરીનાં લોકોને મીનીકીટ ( બિયારણ મીનીકીટ વિના મુલ્યે )જનરલ કેટેગરીનાં લોકોને સંબંધિત પશુ દવાખાના/ પ્રા.પ.સા.કે.નો સંપર્ક કરી અરજી કરવાથી ૨૨૫૨૨૫

છેલ્લા સુધારાની તારીખ : 14/9/2017

વપરાશકર્તાઓ : 682355